કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દીઘલિયા શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું

વાંકાનેર: તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ


આ ઉદ્ઘાટન પ્રસંગે દીઘલિયા ગામના સરપંચ રસીદાબેન રસૂલભાઈ ખોરજીયા, એસ.એમ.સી. અધ્યક્ષ પાર્વતીબેન અલ્પેશભાઈ ઝાપડા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ કાલરિયા, સતીશભાઈ સરડવા, તૌસિફભાઈ બાવરા, સવિતાબેન કોટવાલ, આરઝૂબેન મન્સૂરી અને નુસરતબેન શેરશિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.


શાળામાં કમ્પ્યુટર લેબ શરૂ થતાં બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શાળામાં કમ્પ્યુટર લેબ શરૂ થતાં હવે બાળકોને નિયમિત કમ્પ્યુટર શીખવા મળશે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!