કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દુનિયામાં કોરોનાથી પણ ખતરનાક રોગ આવશે

નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

આ રોગ કોઈ ચિહ્નો પણ આપશે નહીં

સમગ્ર દુનિયામાં ફરી કોરોના જેવો રોગનો ખતરો ઉભો થયો છે, આ વખતે સ્થિતિ 2020 કરતા પણ વધુ ખરાબ થવાની છે. બ્રિટિશ નિષ્ણાતોએ આ અંગે

ચેતવણી જાહેર કરી છે. બ્રિટનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે દાવો કર્યો છે કે વિશ્વના દરવાજા પર વધુ એક ભયંકર રોગચાળો ઉભો છે.
પેટ્રિક વેલેન્સે કહ્યું કે હવે જે

રોગચાળો આવશે તેને રોકવો લગભગ અશક્ય બની જશે. તેમણે બ્રિટનના લોકોને ચૂંટણીમાં આને મહત્વનો મુદ્દો બનાવવા જણાવ્યું હતું. તેમજ પેટ્રિક વેલેન્સે તમામ દેશોની સરકારોને સતર્ક રહેવા જણાવ્યું છે. પેટ્રિક વેલેન્સ એપ્રિલ 2018 થી

2023 સુધી બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન બ્રિટન સહિત સમગ્ર વિશ્વને કોરોના સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. વેલેન્સે કોરોના સામે નીતિઓ બનાવી, તેમની સિદ્ધિઓ માટે તેમને વર્ષ 2022માં સરનું બિરુદ આપવામાં આવ્યું. આવી સ્થિતિમાં વેલેન્સની ચેતવણીએ

ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. તેમણે કહ્યું કે, 2020માં કોરોનાને કારણે યોગ્ય સારવાર લોકો સુધી પહોંચી શકી નથી, આ વખતે જરૂરી પગલાં લેવાની જરૂર છે, જેથી સારવાર અને રસી સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાય. વેલેન્સે વિશ્વના G-7 દેશોને કહ્યું કે

આવી સ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવાનું મહત્વપૂર્ણ છે, કોરોના સમયગાળા દરમિયાન જે સિસ્ટમ બનાવવામાં આવી હતી તે હમણાં જ હળવી કરવામાં આવી છે. આવનારી મહામારી આ બેદરકારીનું પરિણામ હશે. આનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંકલનની જરૂર પડશે, આ રોગચાળો તેના આગમન પહેલા

ધાર્મિક દબાણનો ડેટા એકત્રિત કરવાનું શરૂ

કોઈ સંકેત આપશે નહીં. તેણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના દબાણનો પણ ઉલ્લેખ કર્યો. તમને જણાવી દઈએ કે 2020માં કોરોનાએ આખી દુનિયામાં આતંક મચાવ્યો હતો, જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!