કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમરસર સ્ટેશને રોકેલી ટ્રેનમાંથી લાશ મળી

વાંકાનેર: એક અજાણ્યો પુરુષ ઉંમર વર્ષ 30 ના આશરેનો વાંકાનેર તાલુકાના અમરસર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે, ટ્રેન નંબર 19566 ઉતરાખંડ એક્સપ્રેસના એમટી કોચમાં એન્જિન આગળના જનરલ ડબામાં કોઈ બીમારી સંબંધ મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે.
વાવાઝોડાના હિસાબે ટ્રેનો બંધ છે અને આ ટ્રેન અમરસર રેલવે સ્ટેશને રોકેલ હતી, અને ડબ્બો બંધ કરતા કર્મચારીનું ધ્યાન ગયું હતું. આ બનાવ આજ સવારનો જ બનેલ હોવાનું જાણવા મળેલ છે.

જેની લાશ બીનવાસી બિનવારસી હોય, તેનું જે લાશનું પીએમ કરાવી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખેલ છે.
મરણ જનારે બ્લુ કલરનું અડધી બાયનું ટીશર્ટ તથા કમરે બ્લુ (આસમાની) નાઈટ પેન્ટ પહેરેલ છે.
જેના વાલી વારસની શોધ ચાલુ હોય તેની તપાસ કુલદીપસિંહ તથા પીસી ધર્મેન્દ્રસિંહ કરી રહેલ છે. વાલી – વારસદારોએ મો: 91735 55538 ઉપર સંપર્ક કરવો.

Content Copying Forbidden !!

error: Content is protected !!