કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સેમીનાર યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ નિમિતે આત્મા પ્રોજેક્ટ મોરબીના સહયોગથી ખેડૂત સેમીનાર યોજાયો હતો જે સેમીનારમાં કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ ધાન્ય કે જે પાચનમાં હલકા હોવાથી હલકા ધાન્ય નામ આપ્યું છે એવા બાજરો, જુવાર,  રાગી, સામો, કોદરા દેશી મકાઈ,  કાંગ વગેરે સાત ધાન્યનો સમાવેશ છે તેની માહિતી આપી હતી.

સેમીનારમાં ખેડૂતોને આ ધાન્યનું ખોરાક માં શું મહત્વ છે તેની વિસ્તૃત માહિતી આપી, જ્યારે દાજીબાપુએ ધાન્ય પાકોનું પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રના નિલેશભાઈ, ગમનભાઈ, ઝાલરીયાભાઈએ ફિલ્ડ મુલાકાત કરાવી હતી. 

સેમિનારના અંતે આભાર વિધિ ડૉ.વડારીયા દ્વારા કરવામાં આવી હતી. મિલેટ વર્ષ નિમિતે કોઈ સ્કૂલ આવા સેમિનારનું આયોજન કરવા માંગતા હોય તો કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાની મો ૯૪૨૬૯ ૭૨૫૯૦, ડી. એ. સરડવા મો ૯૪૨૬૭ ૮૪૬૨૮ નો સંપર્ક કરવા જણાવ્યું છે 

Content Copying Forbidden !!

error: Content is protected !!