વાંકાનેર: તાલુકાના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ એક્વાટોપ સિરામિક નામના કારખાનામાં વિકરાળ આગ હતી, ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી….




સેનિટરી વેરના આ કારખાનામાં ગત મોડીરાત્રીના વિકરાળ આગ લાગતા મેજર કોલથી મોરબી, વાંકાનેર, રાજકોટથી ફાયરબ્રિગેડની ટીમો સ્થળ પર દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા….