કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

માટેલમાં બાબુભાઇ પાસેથી વિદેશીની બોટલ મળી આવી

છરી સાથે રાખતા કાર્યવાહી

વાંકાનેર: હાલ દ્વારકાધીશ હોટલ પાસે ઢુવા રહેતા મુળ રહે. સુંદરગઢ તા.હળવદ વાળા બાબુભાઇ ઉર્ફે રાજુ જાદવજીભાઈ લીલાપરા (20) પોતાના કબ્જામાં પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂમેકડોવેલ્સ નં.૦૧ વ્હીસ્કી શીલબંધ કાચની બોટલ ૭૫૦ એમ.એલ. નંગ ૧ એક નંગની કી.રૂ.૩૭૫ ના મુદામાલ સાથે મળી આવતા પ્રોહી એકટ કલમ ૬૫ એ ૧૧૬બી મુજબ નોંધાયો છે…

છરી મળી આવી:
વાંકાનેર દિગ્વિજયનગર પેડક નાગાબાવાના મંદીર પાસે રહેતા ગોપાલભાઈ બાબુભાઇ તળેટીયા (35) પોતાના કબ્જામા એક છરી જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવો લઈ જાહેરમાં નીકળતા મળી આવતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લા મોરબીના હથિયારબંધી જાહેરનામા ક્રમાંક નં-જે/એમએજી/ક.૩૭ (૧) જા. ના મુ/વશી-૨૨૧૦/૨૦૨૪ તા.૨૯/૧૧/૨૦૨૪ નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ અને ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!