કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો

વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી પકડાયો

વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી વાંકાનેર તાલુકા સર્વેલેન્સ ટીમે ઝડપી પાડયો છે…
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ નાશતા ફરતા આરોપીઓની શોધખોળ કરવા માટે પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફને સંયુક્તમા ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુક પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાશતો ફરતો આરોપી અમીરાજભાઈ રવુભાઈ ખવડ

(ઉ.વ.૨૪) રહે.ગરમભાડી, ડેરી ચોક વિસ્તાર, તા.સાયલા જી. સુરેંદ્રનગર વાળાનું નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબનું વોરંટ મેળવેલ હોય જે નાશતો ફરતો આરોપી હાલે વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચે ઉભો છે.જે આરોપીની

મળેલ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી પકડી પાડી ગુન્હાના કામે અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!