વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે રહેતી એક અઢાર વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે…
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

જાણવા મળ્યા મુજબ મકતાનપર ગામે રહેતી રાધિકાબેન પરબતભાઇ પાંચિયા ઉ.18 નામની યુવતીને તેણીની માતાએ રસોઈ બનાવવા
અંગે ઠપકો આપતા રાધિકાબેનને લાગી આવતા ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે
વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.