કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મીતાણા નજીક ટ્રકની ઠોકરે મોરબીની યુવતીનું મોત

બોલો! તસ્કરો હાઇવે ઉપરથી જાહેરાતના બોર્ડ ચોરી ગયા

ટંકારાના મીતાણા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવા સવાર યુવતી ટ્રકની ઠોકરે ચડી જતા યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જે બનાવ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતી અંજલીબેન જેરામભાઈ શુક્લ (ઉ.વ.૨૩) નામની યુવતી પોતાનું એકટીવા જીજે ૦૩ ડીજે ૩૭૨૩ લઈને કામ સબબ મોરબીથી રાજકોટ જતા હોય ત્યારે મીતાણા નજીક પહોંચતા ટ્રક જીજે ૬ એઝેડ ૮૬૭૬ ના ચાલકે એકટીવાને ઠોકર મારીહતી જે અકસ્માતમાં એકટીવા સવાર યુવતીને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું બનાવને પગલે ટંકારાપોલીસ ટીમ દોડી ગઈ હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છેબોલો! તસ્કરો હાઇવે ઉપરથી જાહેરાતના બોર્ડ ચોરી ગયા
ટંકારા: છતરથી ટંકારા સુધીના ગાળામાં દોઢ લાખના 70 બોર્ડ ચોરી થઇ જતા ફરિયાદ નોંધાઈ છે રેઢા રાજ પણ જતા રહે ઉક્તિ મુજબ

રાજકોટ -મોરબી હાઇવે ઉપર રોડના ડિવાઇડરમાં ખાડા ખોદી મુકવામાં આવેલ જાહેર ખબરના લોખંડની ફ્રેમ વાળા 70 પાટિયા કોઈ અજાણ્યા તસ્કરો બઠાવી જતા જાહેરખબરનો કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાકટરે આ બાબતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

Content Copying Forbidden !!

error: Content is protected !!