વાંકાનેર: સેક્રેટરી, ઘી એગ્રી પ્રો.મા. કમિટી વાંકાનેર શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરની એક યાદીમાં જણાવાયું છે કે
ડૉ. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ મુ. ચંદ્રપુરમાં આથી દરેક વેપારીભાઈઓ અને દલાલભાઈઓ (કમીશન એજન્ટ)અને ખેડુતભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૨૨/૧/૨૦૨૪ ને સોમવારના રોજ અયોઘ્યા શ્રી રામ જન્મભુમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્વસવ હોવાથી માર્કેટ યાર્ડ નું તમામ કામકાજ બંધ રહેશે જેની સંબંધકર્તાસૈાએ નોંધ લેવા વિનંતી…