વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આવેલા પીજીવીસીએલના કુલ 11 S/S માં તારીખ 3 થી 9 સપ્ટેબર દરમ્યાન લાઈટ કાપનું
ટાઈમ ટેબલ નીચે મુજબ છે, આ ટાઈમ જાણવાથી લાઈટના ટાઈમની ખેડૂતભાઈઓને ખબર પડશે.
લિસ્ટમાં ટાઇમ જોઈ લેવો. ફોલ્ટ સેન્ટરમાં લાઈટનો ટાઇમ કયો છે, તેમ કરીને ફોલ્ટ સેન્ટરમાં ખોટા ફોન કરવા નહી: P.G.V.C.L ફોલ્ટ સેન્ટર
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ