કચ્છના નખત્રાણા પાસેનો બનાવ
વાંકાનેર: તાલુકાના ગારીયા ગામે રહેતા એક વ્યક્તિને કચ્છના નખત્રાણા પાસે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો…


જાણવા મળ્યા મુજબ ગારીયા ગામે રહેતા વનરાજસિંહ મહિપતસિંહ જાડેજા નામના વ્યક્તિને કચ્છના નખત્રાણા પાસે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
