વાંકાનેર: નવાપરામાં રહેતો એક શખ્સ વર્લીફીચરના આંકડા લખતા પકડાયો છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરામાં રહેતા વિનુભાઈ મોહનભાઇ દેગામા (ઉ.51) ને પોલીસ ખાતાએ ધર્મ ચોક એસ પી પણ પાસેથી જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂગ.૨૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધેલ છે…