ફોર્મ મેળવવા માટે સંપર્ક કરવો
મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હા-દુલ્હનના સમૂહ લગ્નનું આયોજન
વાંકાનેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હન-દુલ્હનની એક જ મંડપ નીચે સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે તારીખ 5/4/2025 ના રોજ સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે જેના ફોર્મ 


મેળવવા માટે સંપર્ક સેતુ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ જહાંગીરશા બાપુ મો.7778857351 તેમજ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ યાસીન બાપુ મો.નં.8160295213, મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મંત્રી આરીફ દિવાન મો.નં.9723563374 નો સંપર્ક કરવો. મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના સમૂહ લગ્ન મહોત્સવનું સ્થળ લિંબાળાની ધારે તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી રહેશે

