કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભલગામમાં અગિયાર દીકરીઓના સમુહ લગ્ન સાથે મેડીકલ કેમ્પ પણ યોજાયો

સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડયો

વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ 11 જેટલી દીકરીઓના લગ્ન કરી આપી તેમને કરિયાવર આપી માનભેર વિદાય આપી હતી.

કાકા કોપર ઇન્ડસ્ટ્રીઝ હુસેનભાઈ અને ડિમોસ પોલ્ટ્રી આસિફ પટેલ ગુલાબભાઇ ઈદ મુબારક પાઠવે છે

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ ઇસ્માઇલભાઈ અને ગુલાબભાઇ ઈદ મુબારક પાઠવે છે

ઘી ફૈઝ બ્રાઇટ શૈક્ષણિક સંકુલ મોહંમદનીસાર અને મોહંમદઆદિલ ઈદ મુબારક પાઠવે છે

કિશાન સ્ટોન ક્રશર ઇબ્રાહિમભાઈ, સાકીરભાઈ અને ઇલ્મુદીનભાઈ ઈદ મુબારક પાઠવે છે

અમુલ એન્ટરપ્રાઇઝ અબ્દુલસત્તાર અને હનીફભાઇ ઈદ મુબારક પાઠવે છે

આયશા હોસ્પિટલ ડો. ઇમારનભાઇ ઈદ મુબારક પાઠવે છે

રાજકોટ -અમદાવાદ હાઇવે પર ભલગામ મુકામે માનવ બુધ્ધ વિહાર ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બૌધ્ધ વિધિથી સર્વ સમાજ સમુહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ 11 જેટલી દીકરીઓનો આ સમૂહ લગ્નમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

પાસલિયા હોસ્પિટલ ડો. એસ. એચ. પાસલિયા ઈદ મુબારક પાઠવે છે

વેટનરી ડોકટર આઈ. એફ. કડીવાર ઈદ મુબારક પાઠવે છે

તવક્કલ એન્ટરપ્રાઇઝ ફૈઝલભાઈ ઈદ મુબારક પાઠવે છે

એસ.આઈ. એગ્રો આઈ.જે. બાદી અને એસ.આઈ. બાદી ઈદ મુબારક પાઠવે છે

સમૂહ લગ્નની સાથે સાથે ડૉ. લક્ષ્મણભાઈ ચાવડાના સૌજન્યથી વિનામુલ્યે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં વિવિધ તબીબી શાખાના નિષ્ણાંત તબીબો દ્વારા વિનામુલ્યે નિદાન, સારવાર તેમજ દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત નેત્રનિદાન કેમ્પ પણ યોજાયો અને જરૂરિયાંતમંદ વ્યક્તિઓને વિનામુલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા તેમજ કોઈ દર્દીને મોતીયા હશે તો રાજકોટની હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન કરાવી આપવામાં આવશે.

જાયકા ટ્રેડર્સ નૂરમામદભાઈ જાયકા ઈદ મુબારક પાઠવે છે

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ ગ્યાસુદીનભાઈ ઈદ મુબારક પાઠવે છે

સમીર ઇલેક્ટ્રોનિક્સ આઈ. એ. માથકીયા ઈદ મુબારક પાઠવે છે

એ-વન ગ્લાસ મહેબૂબભાઇ, ગુલામભાઇ અને યુસુફભાઇ ઈદ મુબારક પાઠવે છે

પરફેક્ટ પમ્પ સલીમભાઇ ઈદ મુબારક પાઠવે છે

જીનિયસ સ્કૂલ ઐયનુલ બાદી અને અયાજ બાદી ઈદ મુબારક પાઠવે છે

એબીજે એન્ટરપ્રાઇઝ ઈમ્તિયાઝ અને આશીફ બાદી ઈદ મુબારક પાઠવે છે

સિંધાવદરના ઝાહીર અબ્બાસ અને યુસુફ શેરસીયા ઈદ મુબારક પાઠવે છે

રોનક સિમેન્ટ પ્રોડક્ટ યુસુફભાઈ ઈદ મુબારક પાઠવે છે

આ કાર્યમાં સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડી રહ્યો હતો. બોધ વિધિથી 11 જેટલી કન્યાઓ ના લગ્ન કરાવી કરિયાવર આપી તમામ દીકરીઓ ને માનભેર વિદાય આપી હતી. આ સમૂહ લગ્ન માં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ગુજરાત ભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મેડિકલ કેમ્પનો બોહળા લોકોએ લાભ લીધો હતો. શાંતિથી અને સારી રીતે લગ્ન પૂર્ણ થતાં આ સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને સહયોગી નો આયોજક સી એન અંબાલિયા અને અજીતકુમાર એચ. બૌદ્ધ એ દિલથી આભાર માન્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!