કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ મળી

મોરબી જિલ્લામા સંગઠનને વધુ મજબૂત કઈ રીતે થાય; એ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી

વાંકાનેર: તા: 31/05/2023 નાં રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લામા સંગઠનને વધુમાં વધુ મજબૂત કઈ રીતે થાય; એ મુદ્દા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ મિટીંગમાં આવનારા દિવસોમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે એવા પ્રયત્ન સાથે આ મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જે સરકારી યોજના લાભો મળે છે, એ લાભો બાબતે સમાજને માહિતીગાર કરવામાં આવે છે.
આ મીટિંગ માં મુખ્ય મહેમાન જગદીશભાઈ બાંભણીયા, વાંકાનેર ઠાકોર સેના પ્રમખ હરેશભાઈ માણસુરિયા, કે. કે. ઠાકોર, ટંકારા; જગદીશભાઈ ઉઘરેજા, કે પી વરાણીયા મિટીંગ સંયોજક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા યુવા કાર્યકર્તા મયુરભાઈ બાબરીયા, યોગેશજી ઠાકોર, અમિતભાઈ ભીમાણી, ઠાકોર સેના મોરબી તાલુકા પ્રમુખ જયદિપજી ઠાકોર. મોરબી તાલુકા ઉપપ્રમુખ કલ્પેશભાઈ ગડેસિયા, મોરબી તાલુકા ઉપપ્રમુખ કિશનભાઈ કારૂ, મોરબી તાલુકા સોશ્યલ મિડિયા સેલ વિજયભાઈ દેગામા, મોરબી શહેર પ્રમુખ જે. બી. ઠાકોર, મોરબી શહેર ઉપપ્રમુખ મનીષભાઈ સાલાણી, મોરબી શહેર સંગઠન મંત્રી મહેશજી ઠાકોર, મોરબી શહેર ખજાનચી ભૂપત વરાણીયા, મોરબી શહેર સલાહકાર નવઘણભાઈ ધામેચા, ખારી વિસ્તાર પ્રમુખ ભરતજી ઠાકોર… વગેરે અને આ મિટીંગમા ઠાકોર સેના કાર્યકરતા હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!