કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આરોગ્યનગરમાં હાર્ટએટેકથી આધેડનું મૃત્યુ

વાંકાનેર : શહેરમાં ગાયત્રી મંદીર રોડ ઉપર આવેલ આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઇ વશરામભાઇ માણસુરીયા ઉ.57 નામના આધેડ પોતાના ઘેર હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!