કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આધેડને ચક્કર આવતા/ યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા હતા જેમાં આધેડને ચક્કર આવ્યા બાદ પડી જવાથી તેમજ યુવાનને અચાનક હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

વાંકાનેર દરબાર ગઢ વિસ્તારમાં આવેલ સંઘવી શેરીમાં રહેતા સહદેવભાઇ રવિવનભાઇ ગોસાઇ ઉ.52 પોતાના ઘરે હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ બેશુદ્ધ થઇ ઢળી પડ્યા હતા. ત્યારે તેઓને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં ફરજ પરના ડોક્ટરે સહદેવભાઈને મૃત જાહેર કર્યા હતા.

જયારે બીજા બનાવમાં વાંકાનેરના નૂર પ્લાઝા પાર્કિંગમાં અલીફશેનભાઇ ઇશાકભાઇ શેખ ઉ.45, રહે. શીંવાંગ ફૈજાબાદ ઉતરપ્રદેશને અચાનક હાર્ટ એટેક આવતા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતાં ફરજ પરના ડોક્ટરે મરણ ગયેલ જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…

https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P

નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું

Content Copying Forbidden !!

error: Content is protected !!