વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે સ્લીપ થવાના બનાવમાં ઈજા થઈ છે….



જાણવા મળ્યા મુજબ ચંદ્રપુર ગામના રહેવાસી ગેલાભાઈ પદ્માભાઈ પરમાર નામના ૬૦ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ઢુવા ટોલગેટ નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા…
