કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પરપ્રાંતીય યુવાનને સાપ કરડી ગયો

એક પરપ્રાંતીય ચોવીસ વરસના યુવાનને સાપ કરડી ગયાનો બનાવ બનવા પામ્યો હતો.


જાણવા મળ્યા મુજબ મૂળ પંજાબના પઠાણકોટના રહેવાસી ફુલવંતસિંગ પ્રેમસિંગ સરદારજી (૨૪) નામનો યુવાન મોરબી નજીકના

સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક પાસે હતો ત્યારે ત્યાં તેને સાપ કરડી જતા તેન યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન

પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!