કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુણસરનો વતની પ્રોહીબીશનના ગુનામાં પાસામાં

પાડધરા ચોકડી નજીક હત્યાના બનાવમાં ત્રણ આરોપી પકડાયા

વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના માધાપર ગામના મનહરપુરમા રહેતો

મૂળ વાંકાનેર તાલુકાના મોટા લુણસર ગામના વતની આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઈ વરુ ઉ.34 નામના શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર થઈ મંજુર થતા મોરબી એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈ ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો હતો…પાડધરા ચોકડી નજીક હત્યાના બનાવમાં ત્રણ આરોપી પકડાયા
વાંકાનેરની પાડધરા ચોકડી નજીક ગત તા. 21ની રાત્રીના સામાન્ય બોલચાલ બાદ સામંતભાઈ નગાભાઈ કરમુર નામના ખાણ સંચાલકને આરોપી ૧). આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, ૨). વેજો કારાવદરા, ૩). જયમલ કારાવદરા, ૪). ભરત ઓડેદરા, ૫). રામભાઈ મેર બોખીરા તથા

ત્રણ અજાણ્યા ઇસમો બે કારમાં આવી ધોકા તથા પાઇપ જેવા પ્રાણઘાતક હથિયાર વડે હુમલો કરી બેફામ માર મારી યુવાનની હત્યા કરી નાખી હોય, જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી ગુનામાં સંડોવાયેલા આરોપી

આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા અને ભરત ઓડેદરાની ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!