ગ્રીન ઇ-બાઇક શોરૂમ અને સર્વિસ સેન્ટર–એક જ છત નીચે તમામ બ્રાન્ડ્સ !
વાંકાનેર શહેરમાં સૌપ્રથમ વખત શરૂ થયું છે ગ્રીન ઇ-બાઇક શોરૂમ અને સર્વિસ સેન્ટર, જ્યાં Prakriti, 91 E-Bike સહિત દેશની અગ્રણી ઇ-બાઇક કંપનીઓના મોડલ્સ હવે ઉપલબ્ધ છે. હવે નવા ઇ-બાઇકની ખરીદી હોય કે જૂના ઇ-બાઇકનું રીપેરીંગ – બધું મળશે એક જ જગ્યાએ !
તહેવારની ખાસ ઓફરો:
દરેક ઇ-બાઇકના બુકિંગ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ
સાથે મળશે ટ્રાવેલ બેગ બિલકુલ ફ્રી!
જુના ઇ-બાઇક પર આકર્ષક એક્સચેન્જ ઓફર
સ્કૂલના વિદ્યાર્થીઓને મળશે રૂ. 12,000 સુધીની સબસિડી !
ગ્રીન ઇ-બાઇકની ખાસ સુવિધાઓ:
ફક્ત ₹35,000 થી ₹75,000 સુધીની વિશાળ રેન્જ
45 થી 100 કિ.મી. સુધીની સિંગલ ચાર્જ રેન્જ
લિથિયમ-ફોસ્ફેટ બેટરી – લાંબુ આયુષ્ય અને સલામતી સાથે
ઇ-બાઇક લોન તથા ઇન્શ્યોરન્સની સુવિધા
સ્પેર પાર્ટ્સની સંપૂર્ણ ઉપલબ્ધતા
વાંકાનેરનું ૫૦ વર્ષ જૂનું અને જાણીતું “કિસ્મત પરોઠા હાઉસ ગ્રુપ”
એડ્રેસ:
ગ્રીન ઇ-બાઇક શોરૂમ તથા સર્વિસ સેન્ટર,
એસ.કે. પ્લાઝા, રાજકોટ રોડ, પતાળીયા પુલની બાજુમાં, વાંકાનેર
સંપર્ક:
Mo. 97142 55183 | Mo. 94296 83126
આજે જ પધારો અને મેળવો ગ્રીન ઇ-બાઇકનો ગ્રીન અનુભવ !

