દૂધઈમાં તીવ્રતા 4.7 ની
મોરબીમાં લોકોએ ગઈ કાલે રાત્રીના 11:26 વાગ્યે ભૂકંપના આંચકાઅનુભવ્યા હતા, આ આંચકાનું કેન્દ્ર બિંદુ કચ્છના દૂધઈ નજીક હોવાનું અને
તેની તીવ્રતા 4.7 હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. વાંકાનેરમાં આ અંગેની કોઈ માહિતી મળી નથી….