રૂપિયા દશ હજારથી વધુ ખરીદી પર સ્યોર ગિફ્ટ
વિશાળ ટાઇલ્સ તથા સેનટરીવેર કલેક્શન માટે આજે જ પધારો
ડાયરેક્ટ કારખાનાના ભાવે મળશે આપણાં વાંકાનેર શહેરમાં
24 X 12 સાઈઝની ટાઇલ્સમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
વાંકાનેર શહેર નજીક લાલપર ખાતે કાર્યરત વિઝડમ ટાઇલ્સ દ્વારા વિશાળ ટાઇલ્સ તથા સેનેટરીવેરના પ્રિમિયમ કલેક્શન સાથે વાંકાનેર શહેરમાં નવી બ્રાંચ એ-વન ટાઇલ્સ શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જયાંથી ગ્રાહકોને મોરબી કે ઢુવાના ધક્કા ખાધા વગર ડાયરેક્ટ કારખાનાના ભાવે વિશાળ રેન્જ સાથે દરેક પ્રકારની ટાઇલ્સ, સેનેટરીવેર તથા એડેસિવ ટાઇલ્સ કેમિકલ્સ મળી રહેશે……
….એ-વન ટાઇલ્સ શોરૂમ ખાતે ઉપલબ્ધ વિશાળ રેન્જમાં ટાઇલ્સ તથા સેનેટરીવેર….
અમારે ત્યાંથી ગ્રાહકને વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રીફાઇડ ટાઇલ્સ, પાર્કિંગ ટાઇલ્સ, ડાયમંડ કટીંગ ટાઇલ્સ, ચાઇના મોજેક ટાઇલ્સ, બોર્ડર ટાઇલ્સ, સેનેટરી વેર, ટાઇલ્સ ગ્રાઉટ, ટાઇલ્સ એપોકસી, ટાઇલ્સ સ્પેસર, ટાઇલ્સ લેવલીંગ કીટ, ટોયલેટ સીટ કવર, ટાઇલ્સ કેમિકલ્સ, તખતા તથા સ્પેશ્યલ પોસ્ટર બનાવી આપવામાં આવશે…


એ-વન ટાઇલ્સ
ટાઇલ્સ * સેનટરીવેર * કેમિકલ્સ
એસ. કે. પ્લાઝા, રાજકોટ રોડ, પતાળીયા પુલની બાજુમાં, વાંકાનેર.
Mo. 90333 35176
Mo. 98248 78258
Mo. 63536 27360
વિઝડમ ટાઇલ્સ
૮-એ નેશનલ હાઈવે, ફૈઝ સ્કુલની બાજુમાં, ઉમિયા ઇન્ડસ્ટ્રીઝ સામે, મુ. લાલપર, વાંકાનેર.


