કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

હડમતીયા (પાલનપીર ) ખાતે આજે નાટક/ કોમિક યોજાશે

વાંકાનેર: હડમતીયા (પાલનપીર )ખાતે તારીખ 16-11-2024 ને શનિવારના રોજ (આજે) રાત્રે 9:30 કલાકે શ્રી હડમતીયા સાંસ્ક્રુતિક યુવક મંડળ દ્વારા નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…

દુશ્મનોની ખાનદાની યાને જોગીદાસ ખુમાણ અને કોમિક ડાયાના દોઢ ડાયા રજૂ કરવામાં આવશે, ત્યારે આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા અને નાટક નિહાળવા સમસ્ત હડમતીયા (પાલનપીર) ગામ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!