કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કટલેરીની દુકાનમાંથી દોઢ લાખ ભરેલું પર્સ ચોરાયું

ઘટના સીસીટીવીમાં કેદ

વાંકાનેર : શહેરની ભરબજારમાં ધોળે દહાડે તસ્કર કટલેરીની દુકાનમાંથી દોઢ લાખની મતા ભરેલું પર્સ ચોરી નાસી જતા ચકચાર જાગી છે, જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા વીડિયો વાયરલ થયો છે.

વાંકાનેરની મુખ્યબજારમાં આવેલ પોપટલાલ મનસુખલાલ કટલેરીવાળાની દુકાનમાંથી એક અજાણ્યો શખ્સ રૂપિયા દોઢ લાખની માલમતા ભરેલું પર્સ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરવામાં આવી છે, ગઠિયો દુકાનમાંથી પર્સ ચોરી કરીને ભાગતા સીસીટીવીમા કેદ પણ થઈ ગયો છે અને હાલ વીડિયો પણ વાયરલ થયો છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!