કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લજાઈ પાસે રોડ ક્રોસ કરતા રીક્ષા હડફેટે મોત

ટંકારા: લજાઈ પાસે રોડ ક્રોસ કરતા રીક્ષા હડફેટે આધેડનું મોત નીપજ્યું છે…

જાણવા મળ્યા મુજબ મોરબી સબજેલ સામે રહેતા સતીષભાઈ રોહીતભાઈ ઝાલા અનુ. જાતી (ઉ.વ- ૩૩) વાળાએ ફરિયાદમાં લખાવશે છે કે એમના પિતાજી લજાઇ ગામ પાસે આવેલ ભારત હોટલ સામે રોડ ક્રોસ કરતા હતા તે વખતે એક લીલા કલરની રીક્ષા રજી નંબર- GJ 36W ૩૩૦ વાળા ના વાહન ચાલકે ઠોકર મારી ફરીયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા શરીરે મુંઢ ઈજા કરી નાસી જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે…
પોલીસ ખાતાએ બી.એન.એસ.કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એકટ કલમ- ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!