કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

યાર્ડ નજીકથી વિદેશી દારૂ સાથે રાજાવડલાનો ભરવાડ શખ્સ ઝડપાયો

યાર્ડ પાસે પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલા વિપુલભાઈ અંધારામાં ભાગવા લાગતા પોલીસે તેનો પીછો કરી ઝડપ્યો

વાંકાનેર સીટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ માર્કેટીંગ યાર્ડ પાસેથી એક શખ્સને દસ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી આરોપી સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પાસે પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલા વિપુલભાઈ બાબુભાઈ ગમારા (ઉ.વ. ૨૪, રહે રાજાવડલા) નામના યુવાન પાસે પહોંચતા યુવાન અંધારામાં ભાગવા લાગતા પોલીસે તેનો પીછો કરી તેને પકડી તલાશી લેતા તેની પાસેથી રોયલ સ્ટેગ પ્રાઇમર વ્હીસ્કીની દસ બોટલ વિદેશી દારૂ(કિંમત રૂ. ૪,૦૦૦ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!