કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

છ વર્ષની બાળકીએ કુરઆન શરીફ ખતમ કર્યું

સંધિપરા વિસ્તારમાં ખુશી

વાંકાનેર સંધિપરા વિસ્તારમાં રહેતા પઠાણ આરીફખાનની છ વર્ષની બાળકીએ દિને ઇસ્લામ એવા મુસ્લિમ સમાજના ગ્રંથ કુરાને શરીફની 30 સીપારાની પઢાઇ કરી દિની તાલીમ પ્રાપ્ત કરી છે,

જેથી વાંકાનેર સંધિ સોસાયટી વિસ્તારમાં સમગ્ર મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર નાની એવી ઢીંગલીએ આપી છે


જેની જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેરમાં સીએનજી રીક્ષા ચલાવી સાધારણ પરિવારના આરીફખાન અયુબખાન પઠાણે પોતાની દીકરી તમન્નાને બાલવાટિકામાં શિક્ષણ શબ્દનું જ્ઞાન અને મુસ્લિમ મદ્રાસામાં મુસ્લિમ સમાજનું દિનની તાલીમનું જ્ઞાન આપવાના પ્રયાસો કરી રહ્યા છે, જેના પ્રયાસોને સફળ બનાવવા માત્ર છ વર્ષની તમન્નાએ સફળતા આપી છે,

તેમ મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથ કુરાને શરીફના 30 સીપારાનું અરબી ભાષામાં પઢાઈ કરી નાની ઉંમરમાં મોટું માતા-પિતા માટે ગૌરવ સમ બન્યું છે, ત્યારે તેમના નાનકડા ભાઇ આહિલખાને ફૂલહારથી સ્વાગત કરી બેન તમન્નાને પ્રોત્સાહિત કરી છે અને


સમગ્ર વિસ્તારમાં ન્યાઝ શરીફ વિતરણ કરવામાં આવેલ. જેથી સમગ્ર વિસ્તારના લોકોએ નાનકડી દીકરી તમન્નાને શુભેચ્છા અભિનંદન પાઠવી દુઆઓ પાઠવી હતી જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!