કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હાઇવે ઉપર સ્વીફ્ટ ચાલકે બાઇકને હડફેટે લીધું

બે ઇજાગ્રસ્ત: પ્રેમજીનગર નજીક નો બનાવ

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર નજીક સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળેલ જીજે – 36 – B – 5036 નંબરના સ્વીફ્ટ ચાલકે જીજે – 36 – AA – 5632 લઈને જતા

ફરિયાદી રાજેશભાઇ સોંડાભાઈ પરમાર અને બાઈક પાછળ બેઠેલ સાહિલ ભલાભાઈ મકવાણાને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!