કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 63 ફોર્મ ભરાયા

વાંકાનેર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 63 ફોર્મ

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 63 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે, વાંકાનેર નગરપાલિકાની આ ચૂંટણીમાં સૌથી ઓછા 5 ફોર્મ વોર્ડ નંબર 4 માં ભરાયા છે જ્યારે સૌથી વધુ 12 ફોર્મ વોર્ડ નંબર 2 માં ભરાયા છે.
હવે આ ફોર્મ ની ચકાસણી થશે અન ફોર્મ પાછા ખેંચવાના સમય પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. અત્યારે એવું લાગી રહ્યું છે કદાચ વોર્ડ નંબર 4 બિનહરીફ થઈ શકે

વોર્ડવાઇઝ ઉમેદવારોની યાદી

વોર્ડ નં.-1
1,વીજય છગનભાઈ માંડાણી
2, જયાબેન શીવાભાઈ દેકાવાડીયા
3, હેમીબેન કાળુભાઈ ગોરીયા
4, શામજીભાઈ જેરામભાઈ દેકાવાડીયા
5, સંજયકુમાર છગનભાઈ જાડા
6, ધુનાબેન કરમશીભાઈ કડીવાર
7, કાંતીલાલ રાયમલ કુંઢીયા
8, અલ્પા રાહુલ રીબડીયા
9, વર્ષાબેન કીરીટભાઈ વ્યાસ
10, પુનીબેન રમેશભાઈ કોબીયા

વોર્ડ નં.-2
11, અરવિંદભાઈ રામજીભાઈ અંબાલીયા
12, જાગૃતીબેન ચેતનકુમાર ચૌહાણ
13, નંગાજીભાઈ સવજીભાઈ ભાટી
14, નયનાબેન રાજેશભાઈ માલકીયા
15, આશા અલ્પેશભાઈ અધારા
16, જીગ્નેશકુમાર હીરાભાઈ મકવાણા
17, પંકજભાઈ શામજીભાઈ જાદવ
18, રમેશભાઈ વશરામભાઈ વોરા
19, નેહાબેન દિપકભાઈ ધામેચા
20, ભૂમિકા અંકિતભાઈ નંદાસીયા
21, પ્રધ્યુમનસિંહ ભુપતસિંહ પઢીયાર
22, રાજેશભાઈ ભુરાભાઈ બદ્રકિયા

વોર્ડ નં.-3
23, જરીનાબેન મહેબુભાઈ મોવર
24, દિલીપભાઈ શામજીભાઈ ડેડાણ
25, હેમીબેન કાળુભાઈ ગોરીયા
26, વિક્રમ નવનીતભાઈ ગેલોચ
27, ધર્મન્દ્રસિંહ ગેલુભા જાડેજા
28, ગીતાબેન દીપકકુમાર દોશી
29,જયોતિ રવિ જોગડીયા
30, જીગ્નેશભાઈ મહેશભાઈ નાગરેચા
31, રિધ્ધી રાહુલ ડેડાણ

વોર્ડ નં.-4
32, મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ
33, એકતા હસમુખભાઈ ઝાલા
34, અફસાનાબેન ઈરફાનભાઈ પીપરવાડીયા
35, અશરફ અનવરભાઈ ચૌહાણ
36, ઝાકિરહુશેન મહમદહનિફ મેસાણીયા

વોર્ડ નં.-5
37, વિજય નવનીતભાઈ ગેલોચ
38, શરીફાબેન મહંમદભાઈ રાઠોડ
39, ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ
40, એકતા હસમુખભાઈ ઝાલા
41, માધવીબેન દિપકભાઈ દવે
42, દિનેશભાઈ અશોકભાઈ સોલંકી
43, મયુરીબેન જયેશભાઈ પાટડીયા
44, હર્ષિત દિનેશકુમાર સોમાણી
45, દર્શના વિસાલભાઈ સંધવી

વોર્ડ નં.-6
46, અંજનાબેન હિરેનભાઈ વાઢેર
47,આબેદાબેન અબ્દુલરહીમ કાઝી
48, કિંજલ અરૂણ સોલંકી
49,શામજીભાઈ દીનેશભાઈ દેલવાડીયા
50,ફીરોજ અબ્દુલભાઈ દલ
51,બ્રીજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા
52, ચેતન ધીરજલાલ કુણપરા
53, અંજનાબેન નીલેશગીરી ગોસ્વામી
54, જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ
55, મીનાક્ષી કાંતિલાલ વોરા

વોર્ડ નં.-7
56, આબેદાબેન અબ્દુલરહીમ કાઝી
57, ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ
58,ગોવિંદભાઈ બચુભાઈ ઝાલા
59, જયાબેન શીવાભાઈ દેકાવાડીયા
60, વિજયાબેન મનુભાઈ સારેસા
61,સુનીતા વિજયભાઈ મસાણીયા
62, વિશાલ મોનાભાઈ લામકા
63, અજયભાઈ ભરતભાઈ ડાભી

Content Copying Forbidden !!

error: Content is protected !!