કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતીદેવરી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે દાતાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનકુંવરબા ધામના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મળેલ માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે અનકુંવરબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી અલ્પેશભાઇ દુદાભાઈ વડગાસિયા પરિવાર (મોરબી)ના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં પ્રથમ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા વૃક્ષ પુજન કરાયા બાદ વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું હતું. આ તકે રાતીદેવરી ગામના આગેવાનો અને પર્યાવરણ પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!