રાજકોટ ગેમઝોનમાં જે વ્યક્તિઓ/ નાના બાળકો મૃત્યુ પામ્યા છે. તેની શ્રઘાંજલી આપવા માટે એક કાર્યક્રમ રખાયો છે.
આવતી કાલે બુઘવાર ના રોજ સવારે 9-30 કલાકે વાંકાનેર માર્કેટ યાર્ડની ઓફીસ પાસે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. યાર્ડ માજી પ્રમુખ શકીલ પીરઝાદા દ્વારા જેમાં બઘાયે હાજરી આપવા વિનંતી કરાઈ છે
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો