કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટ્રાફિક જમાદારની કારને ટ્રક ચાલકે ટક્કર મારી

વાંકાનેર બાઉન્ડ્રી નજીક જોધપર ખારી પાસે બનેલો બનાવ

મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારી વાંકાનેર નજીક આવેલ પોતાના વતન જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેમની સ્વીફ્ટ કારને પાછળથી ટક્કર મારતા કારની એરબેગ ખુલી જતા સદનસીબે જમાદારને મૂંઢ ઇજાઓ જ પહોંચી હતી.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક જોધપર ખારી ગામ પાસે સ્વીફ્ટ કાર નંબર જીજે – 03 – FD – 7884 લઈને જઈ રહેલા મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અમિયલભાઈ આહમદભાઈ શેરસિયાની ગાડીને પાછળ આવી રહેલા જીજે – 36 – V – 2329ના ચાલકે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવી સ્વીફ્ટ કાર પાછળ ટ્રક અથડાવતા ફરિયાદી જમાદાર અમિયલભાઈને ઇજાઓ પહોચતા ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!