વાંકાનેર : વાંકાનેર ગ્રામ્યમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને માટેલ ગ્રામ પંચાયત નજીકથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની એક શખ્સ ભગાડી જ્ઞાની ઘટના બહાર આવી છે.
જાણવા મળ્યા મુજબ ગોલુ ખુમસિંગ નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતા આ મામલે સગીરાના પિતાની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે આઇપીસી કલમ 363, 366 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.