કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચંદ્રપુર પાસે થારે હડફેટ લેતા મહિલાનું મોત

સિંધાવદરની મહિલા સાથે હાઇવે ક્રોસ કરતા બનેલો બનાવ

વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે હાઇવે ક્રોસ કરી રહેલા મહિલાને થારે ઉડાડતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું છે.

મળેલી માહિતી મુજબ આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ 27 નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે એકટીવામાં જઈ રહેલ મહિલા હસીનાબેન ઇસ્માઇલભાઇ શેરસીયા (ઉ.વ. 52, રહે. સિંધાવદર) નામની મહિલાને ત્યાંથી પસાર થતી મહિન્દ્રા થાર કાર નં. GJ 36 AJ 909 હડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા થઇ હતી, જેથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!