વિસીપરાનો બનાવ
વાંકાનેર: તાલુકાના ધમલપર વિસ્તારમાં રહેતા એક મહિલાને અજાણ્યા બાઈક વાળાએ અડફેટે લેતા ઇજા થઇ છે….
જાણવા મળ્યા મુજબ ધમલપર વિસ્તારમાં રહેતા હેમીબેન બટુકભાઈ સરાણીયા નામના ૪૭ વર્ષીય મહિલા વીસીપરા નજીક શાકભાજી લેવા માટે ગયા હતા ત્યારે અજાણ્યા બાઈક વાળાએ તેમને હડફેટ લેતા સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા.