મોરબી હાઈવે ઉપરનો બનાવ
વાંકાનેર: વાંકાનેર- મોરબી હાઈવે ઉપર આવેલ બંધુનગર ગામે બનેલ અકસ્માતના બનાવમાં વાંકાનેરના મહિલાનું મોત નિપજેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તા.9-5ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બંધુનગર ગામની પાસે આવેલા પેગ્વીન સિરામીકની પાસે રોડની સાઈડમાં
મંજુબેન ભરતભાઈ સોઢા નામના 50 વર્ષના આઘેડ મહિલા રોજની સાઈડમાં ઉભા હતા, ત્યારે અજાણ્યા યુટીલીટી વાહનના ચાલકે આગળ પાછળ જોયા વગર બેદરકારી પુર્વક ડ્રાઈવિંગ કરીને યુટીલીટીને રીવર્સમાં લેતા સમયે પાછળ ઉભેલા મંજુબેન ભરતભાઈ સોઢા (ઉ.વ.50) રહે. જીનપરા વાંકાનેરને હડફેટે લીધા હતાં, જેમનું નિપજેલ છે…