વાંકાનેર : વાંકાનેર શહેરના નવા ખડીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને આપઘાત કરી લીધો છે.
જાણવા મળ્યા મુજબ ખડીપરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ જીવણભાઈ સારલા (ઉ.35) નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.