કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

બાઈક સ્લીપ થઈ જતા અમરાપરના યુવાનનું મોત

ટંકારા: તાલુકાના અમરાપર ગામે વાડીએ રહી મજૂરી કરતા મજૂરનું બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું છે….

જાણવા મળ્યા મુજબ સજ્જનપર – હડમતીયા રોડ ઉપર ત્રિપલ સવારી બાઈક લઈને નીકળેલા મૂળ મધ્યપ્રદેશમાં વતની હાલ અમરાપર ગામની સીમમાં ગુલાબભાઈની વાડીએ રહેતો રમેશભાઈ ધુલિયાભાઈ બામણિયા ઉ.19 નામનો યુવાનનું બાઈક કેનાલથી આગળ વળાંક વાળી ન શકતા કપચીમા સ્લીપ થઈ જતા બાઈક ધસડાઈને લોખંડના બોર્ડ સાથે અથડાયું હતું. જેને પગલે રમેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન ટંકારા હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!