ટંકારા: તાલુકાના અમરાપર ગામે રહેતા એક યુવાનને બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે…
જાણવા મળ્યા મુજબ અમરાપર ગામે રહેતા ગુલામકાસમ અબ્દુલભાઈ બાદી (ઉ.43) નામનો યુવાન ગામના પાધરમાં આવેલ મામદશા બાપુની દરગાહ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત બે ભાઈ છે અને ખેતી કામ કરે છે, સારવાર લઈને હવે ઘરે આવી ગયા છે અને તબિયત સારી છે….