ટંકારા: તાલુકાના ટોળ ગામે રહેતા એક યુવાનને અકસ્માતે ઇજા થયાના સમાચાર મળ્યા છે….
જાણવા મળ્યા મુજબ ટોળ ગામે રહેતા અજીતભાઈ નાથાભાઈ બાવળીયા નામનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો…