કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાતાવીરડા ગામની સીમમાં યુવાને ગળાફાંસો ખાધો

વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથી

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ રે-સેરા ક્રિએશન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા ચરણ ટુકલુ બોંટા બારી (ઉ.વ. ૨૨, રહે. મુળ ફુલહીડા, ઝારખંડ) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ઓરડીમાં છતના પંખામાં મજબૂત કપડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!