વાંકાનેર: તાલુકાના ઢુવા પાસે રહેતા યુવાનનું બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે…
જાણવા મળ્યા મુજબ ઢુવા પાસે રહેતા સાતોલા ભરતભાઈ (ઉ.46) નું બાઈક સ્લીપ થયું હતું જે બનાવમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. આગળની કાર્યવાહી પોલીસ ખાતાએ શરૂ કરેલ છે….