વાંકાનેર: અહીંના ગુલાબનગર રાજાવડલા રોડ, વાંકાનેરના યુવકને અકસ્માતમાં ઇજા થતા દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો…


વાંકાનેરના હસનપર ગામે બ્રીજ પાસે વાહન અકસ્માતમાં ઇજાઓ થતા જેરામભાઇ દેહુરભાઇ ઉધરેજા (ઉ.40) રહે. ગુલાબનગર રાજાવડલા રોડ, વાંકાનેરને સારવાર માટે મોરબીની સિવિલે લઇ જવામાં આવ્યો હતો…
