આવતી કાલે યોજાનાર તમામ મુસ્લિમ બિરાદરોને રબ્બાની કમિટી તરફથી આમંત્રણ
વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે રબ્બાની કમિટી દ્વારા પવિત્ર ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે આવતીકાલ તા. 30 સપ્ટેમ્બર, શનિવારે રાત્રીના નવ વાગ્યે આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરપ્રદેશના બાંદાથી ખાસ મુસ્લિમ ધર્મગુરૂ ડો. સૈયદ મેહમુદ રબ્બાની(M.A., Ph.D.) સાહેબ હાજરી આપશે, જે પોતાના અંદાજમાં તકરીર/બયાન ફરમાવશે, જેથી આ કોન્ફરન્સમાં હાજરી આપવા તમામ મુસ્લિમ બિરાદરોને રબ્બાની કમિટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે…