કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

'આપ'નો લાલપરમાં ડોર ટુ ડોર લોકસંપર્ક

‘આપ’નો લાલપરમાં ડોર ટુ ડોર લોકસંપર્ક

વાંકાનેર વિધાનસભાની ગારીયા તાલુકા પંચાયત સીટમાં આવતા લાલપર ગામ ખાતે ‘આપ‘ ના કાર્યકર્તાએ ડોર ટુ ડોર અભિયાન અંતર્ગત લોકસંપર્ક કરી લોકોની સમસ્યાઓ સાંભળી હતી,

વાંકાનેરના લોકો માટે MS 99 મોલ લઈ આવ્યું ઘર વપરાશની દરેક વસ્તુ

ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે તેમ છતાં લોકોની સમસ્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે. મોંઘવારીએ માજા મૂકી છે, ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી, સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ, રોડ-રસ્તા, ગટર તેમજ નાના-નાના કામ માટે પણ લોકો સરકારી કચેરીમાં ધક્કે ચડે છે. લોકો હવે પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે, એવું એક યાદીમાં જણાવાયું છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!