કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દિકરીના કરિયાવર માટે આશીર્વાદ ફર્નિચર

દિકરીના કરિયાવર માટે આશીર્વાદ ફર્નિચર

તેમજ આપની જરૂરિયાત મુજબ દરેક પ્રકારનું ફર્નિચર ઓર્ડરથી બનાવી આપશું

દરેક દિકરીને કોઈપણ ફર્નિચર આઇટમની દશ હજારની ખરીદી પર શો-રૂમ તરફથી મળશે શ્યોર ગીફ્ટ, એકદમ વ્યાજબી દરેથી અવનવી ફર્નિચર આઇટમની ખરીદી માટે આજે જ પધારો

વાંકાનેર શહેર ખાતે આવેલ ફર્નિચર આઇટમના વિશાળ શોરૂમ એવા આશીર્વાદ ફર્નિચર દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આપની વ્હાલસોઇ દિકરીના કરીયાવર તેમજ ઘર તથા ઓફિસ માટે કોઇપણ ફર્નિચર આઈટમો એકદમ વ્યાજબી દરેથી ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે,

આ સાથે જ આશીર્વાદ ફર્નિચર ખાતે તદ્દન નવા સ્ટોક સાથે ફર્નિચર આઇટમની અવનવી ડિઝાઇનનો પણ ઉપલબ્ધ થઇ ગયેલ હોય માટે આપની કરીયાવરની દરેક ફર્નિચર આઈટમો, ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા, શોફા, કબાટ સહિત કોઇપણ ફર્નિચર આઇટમની ખરીદી કરતા તેમજ ફર્નિચર આઇટમો બનાવતા પહેલા એકવાર અવશ્ય અમારા શોરૂમ ખાતે પધારો…..

આશીર્વાદ ફર્નિચર

સાંઇનાથ કોમ્પલેક્ષ, બીજા માળે, મીશરી હોટલ તથા ભંગારના ડેલાની
બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર
સોયબભાઈ મો. 97255 45186
અલીભાઈ મો. 99785 04724

Content Copying Forbidden !!

error: Content is protected !!