કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં એકાદ ઈંચ જેટલો વરસાદ

વાંકાનેર: મોડી રાતથી વાંકાનેર પંથકમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો છે, જે સવાર સુધી જ સતત ચાલુ રહ્યો હતો અને હજુ પણ ચાલુ છે.

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકામાં ગત મોડી રાત્રે થી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ક્યારેક ક્યારેક વધુ ઝાપટું પણ આવી જતું હતું. ગાજવીજ વગર શાંતિથી વરસાદ પડ્યો છે. છેલ્લા 15 દિવસથી કાગ નજરે વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા ત્યારે ઘણી બધી રાહ જોવડાવ્યા બાદ વરસાદ આવ્યો.

જો કે વરસાદ શાંત પડવાથી ખેડૂતો માટે રાહતના સમાચાર છે. હવે આ વરસાદથી લાભ પણ થશે અને નુકસાન પણ થશે કેમકે ખેતીમાં કપાસ ઉપર બીજા અન્ય પાકો માં નુકસાન થવાની શક્યતા છે.

જો પવન વગર શાંતિથી વરસાદ વરસી જાય અને નદીનાળામાં પાણી આવી જાય તો ચોમાસુ પાકમાં તો થોડું ઘણું નુકસાન થશે, પરંતુ શિયાળો ભાગ લઈ શકાય આ ઉપરાંત પાણીની સમસ્યા પણ હળવી થઈ શકે.

વાંકાનેરમાં પણ આઠથી દસ વાગ્યાના સમયગાળામાં 20 મીમી એટલે કે એકાદ ઈંચ જેવો વરસાદ વરસી ચૂક્યો છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!