એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં
વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક ગઇકાલે રવિવારના રોજ એક ઇકો કાર તથા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ગાડીમાં સવાર બે વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….
જાણવા મળ્યા મુજબ મૃતકના નામ સનાભાઇ કેરવાડીયા અને નારણભાઇ ભરવાડ છે. વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક ગઇકાલે રવિવારના રોજ એક ઇકો કાર તથા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ગાડીમાં સવાર બે વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….